ગુજરાતનો દુશ્મન નંબર 1, તમારા શહેર કે વિસ્તારમાં તો નથીને, જુઓ VIDEO

|

Oct 19, 2019 | 6:17 AM

 ગુજરાતના સૌથી મોટો દુશ્મનને ન સરકાર, ન અધિકારી, ન જનતા ભગાડી શકતી, તમારા શહેર, મહોલ્લા કે ગલીઓમાં તો નથીને આ દુશ્મન. આ દુશ્મન છે રોગચાળો. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ લાઈવ મેચમાં સચિન તેંડુલકરના […]

ગુજરાતનો દુશ્મન નંબર 1, તમારા શહેર કે વિસ્તારમાં તો નથીને, જુઓ VIDEO

Follow us on

ગુજરાતના સૌથી મોટો દુશ્મનને ન સરકાર, ન અધિકારી, ન જનતા ભગાડી શકતી, તમારા શહેર, મહોલ્લા કે ગલીઓમાં તો નથીને આ દુશ્મન. આ દુશ્મન છે રોગચાળો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં હાલ રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના મહાનગરો હોય કે પછી નાના શહેરો તમામ સ્થળોએ રોગચાળાનો કેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ બાદ શહેરો અને મહાનગરોમાં યોગ્ય સફાઈ નથી થઈ. ત્યારબાદ હાલ રોગચાળાો ફાટી નિકળ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરીયા સહિતના રોગોના કારણે શહેરો હાલ બીમાર બન્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article