વડોદરામાં કોરોનાના વધુ 16 કેસ પોઝિટીવ નોંધાયા, 4 પત્રકાર પણ સામેલ

|

Sep 29, 2020 | 1:19 PM

વડોદરામાં કોરોના વાયરસના વધુ 16 કેસ પોઝિટીવ આવ્યા છે. જેમાં 4 પત્રકાર પણ સામેલ છે. જેમાં 3 પત્રકાર દિલ્હીના હોવાની માહિતી મળી રહી છે. વડોદરામાં પોઝિટીવ કેસનો આંકડો હવે 279 પર પહોંચ્યો છે. વડોદરામાં પૂર્વ ઝોનમાં 30 કેસ, ઉત્તર ઝોનમાં 217 કેસ, પશ્ચિમ ઝોનમાં 07 કેસ અને દક્ષિણ ઝોનમાં 11 કેસ નોંધાયા છે.   Web […]

વડોદરામાં કોરોનાના વધુ 16 કેસ પોઝિટીવ નોંધાયા, 4 પત્રકાર પણ સામેલ

Follow us on

વડોદરામાં કોરોના વાયરસના વધુ 16 કેસ પોઝિટીવ આવ્યા છે. જેમાં 4 પત્રકાર પણ સામેલ છે. જેમાં 3 પત્રકાર દિલ્હીના હોવાની માહિતી મળી રહી છે. વડોદરામાં પોઝિટીવ કેસનો આંકડો હવે 279 પર પહોંચ્યો છે. વડોદરામાં પૂર્વ ઝોનમાં 30 કેસ, ઉત્તર ઝોનમાં 217 કેસ, પશ્ચિમ ઝોનમાં 07 કેસ અને દક્ષિણ ઝોનમાં 11 કેસ નોંધાયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:06 am, Wed, 29 April 20

Next Article