મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું મોટાપાયા પર વાવેતર, ખરીફ પાકમાં ભોગવેલી નુકશાની રવિ પાક સરભર કરી આપશેની ખેડૂતોમાં આશા

|

Dec 02, 2020 | 4:19 PM

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું મોટાપાયા પર વાવેતર કરવામાં આવ્યું. આ વર્ષે વરસાદ સારો થવાના કારણે અને પાણીની સગવડ સચવાઈ રહી હોવાના કારણે રવિ પાકનું મોટા પાયા પર વાવેતર કરવામાં આવ્યું છે.  ખેડૂતો માની રહ્યા છે કે આ વર્ષે તેમે પાકમાંથી સારી આવક થવાના ઉજળા સંકેતો મળી રહ્યા છે. ખરીફ પાકમાં ભોગવેલી નુકશાનીને રવિ […]

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું મોટાપાયા પર વાવેતર, ખરીફ પાકમાં ભોગવેલી નુકશાની રવિ પાક સરભર કરી આપશેની ખેડૂતોમાં આશા

Follow us on

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું મોટાપાયા પર વાવેતર કરવામાં આવ્યું. આ વર્ષે વરસાદ સારો થવાના કારણે અને પાણીની સગવડ સચવાઈ રહી હોવાના કારણે રવિ પાકનું મોટા પાયા પર વાવેતર કરવામાં આવ્યું છે.  ખેડૂતો માની રહ્યા છે કે આ વર્ષે તેમે પાકમાંથી સારી આવક થવાના ઉજળા સંકેતો મળી રહ્યા છે. ખરીફ પાકમાં ભોગવેલી નુકશાનીને રવિ પાક સરભર કરી આપશે તેમ ખેડૂતોનું માનવું છે.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article