ગુજરાતના આ જિલ્લામાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય…હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

|

Oct 11, 2019 | 10:24 AM

ગુજરાતના કેટલાક જિલ્લામાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ છે. હવામાન વિભાગે ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. ભૂજ, અમદાવાદ સુધીના પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે. સામાન્ય રીતે ગુજરાતમાંથી 1 સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેતું હોય છે. જો કે આ વર્ષે 11 ઓક્ટોબરે અડધા ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય છે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાંથી 2 દિવસમાં ચોમાસુ […]

ગુજરાતના આ જિલ્લામાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય...હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

Follow us on

ગુજરાતના કેટલાક જિલ્લામાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ છે. હવામાન વિભાગે ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. ભૂજ, અમદાવાદ સુધીના પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે. સામાન્ય રીતે ગુજરાતમાંથી 1 સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેતું હોય છે. જો કે આ વર્ષે 11 ઓક્ટોબરે અડધા ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય છે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાંથી 2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે.

આ પણ વાંચોઃ અમિત શાહ વિરૂદ્ધ ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર..પરેશ ધાનાણી બન્યા જામીનદાર

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Next Article