વરસાદ બાદ વધી ગીરના સાવજની મુશ્કેલી!

|

Aug 04, 2019 | 3:24 PM

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ખેડૂતો માટે ખુશીઓ લઈને આવ્યા પરંતુ સૌરાષ્ટ્રની શાન ગણાતા ગીરના રાજા માટે તો મેઘરાજા આફત લઈને આવ્યા છે. ગીરના સિંહને વરસાદમાં ભય લાગી રહ્યો છે. વરસાદ આવે તે સુરક્ષિત જગ્યાની શોધ કરવા લાગે છે. આ પણ વાંચો: VIDEO: નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી 3 ફૂટ ઉપર વહી રહી છે Web Stories View […]

વરસાદ બાદ વધી ગીરના સાવજની મુશ્કેલી!

Follow us on

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ખેડૂતો માટે ખુશીઓ લઈને આવ્યા પરંતુ સૌરાષ્ટ્રની શાન ગણાતા ગીરના રાજા માટે તો મેઘરાજા આફત લઈને આવ્યા છે. ગીરના સિંહને વરસાદમાં ભય લાગી રહ્યો છે. વરસાદ આવે તે સુરક્ષિત જગ્યાની શોધ કરવા લાગે છે.

આ પણ વાંચો: VIDEO: નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી 3 ફૂટ ઉપર વહી રહી છે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કેમ કે જે ગીરનો રાજા કોઈનાથી નથી ડરતો તે વરસાદ બાદ થતા માખી, મચ્છર સહિતના જીવજંતુથી પરેશાન થઈ જાય છે. અને એટલે જ તે ઘાસવાળી જગ્યાના બદલે ખુલ્લામાં અને ટેકરી પર બેસવાનું પસંદ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:23 pm, Sun, 4 August 19

Next Article