VIDEO: અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું આગમન, ગરમીથી રાહત અને ખેડૂતોમાં રાજીપો

|

Jun 25, 2019 | 7:57 AM

રાજ્યમાં સાર્વત્રિક મેઘરાજાની મહેર જોવા મળી છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. અમદાવાદ સહિત જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો, વડોદરા શહેર, પાદરા, સાવલી, ડભોઈ, પંચમહાલ, રાજપીપળા, છોટાઉદેપુર, મહીસાગર, ભરૂચ જંબુસર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે તાપી, નવસારી, ઓલપાડ અને બારડોલીમાં પણ વરસાદ વરસ્યો છે. આ પણ વાંચોઃ PNB કૌભાંડ: […]

VIDEO: અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું આગમન, ગરમીથી રાહત અને ખેડૂતોમાં રાજીપો

Follow us on

રાજ્યમાં સાર્વત્રિક મેઘરાજાની મહેર જોવા મળી છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. અમદાવાદ સહિત જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો, વડોદરા શહેર, પાદરા, સાવલી, ડભોઈ, પંચમહાલ, રાજપીપળા, છોટાઉદેપુર, મહીસાગર, ભરૂચ જંબુસર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે તાપી, નવસારી, ઓલપાડ અને બારડોલીમાં પણ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ PNB કૌભાંડ: ભાગેડુ મેહુલ ચોકસીની મુશ્કેલીમાં વધારો, એન્ટિગુઆના વડાપ્રધાને ભારતને આપ્યો સાથ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેવી જ રીતે રાપર, અમરેલી, ડાકોર, લીંબડી, ભાવનગર અને પાટણમાં પણ મેઘમહેર થઈ છે. વરસાદને પગલે લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article