VIDEO: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ પૂર્વના મણિનગર અને ઈસનપુર વિસ્તારમાં વરસાદી ઝાપટા

|

Sep 18, 2019 | 10:35 AM

અમદાવાદ પૂર્વના મણિનગર અને ઈસનપુર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અને બપોર બાદ ભારે પવન સાથે મેઘમહેર વરસી હતી. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ગરમીનું પ્રમાણ જોવા મળ્યું છે. તેની વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

VIDEO: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ પૂર્વના મણિનગર અને ઈસનપુર વિસ્તારમાં વરસાદી ઝાપટા

Follow us on

અમદાવાદ પૂર્વના મણિનગર અને ઈસનપુર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અને બપોર બાદ ભારે પવન સાથે મેઘમહેર વરસી હતી. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ગરમીનું પ્રમાણ જોવા મળ્યું છે. તેની વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચોઃ  વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર કર્યા આકરા પ્રહાર

સાબરકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. હિંમતનગર શહેર સહિત ગાંભોઈ, કાંકણોલ, હડિયોળ પંથકમાં વરસાદ ખાબક્યો. સવારથી ઉકળાટભર્યા વાતાવરણ બાદ બપોરે વરસાદી માહોલ સર્જાતા લોકોને રાહત મળી. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article