VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ

|

Jun 26, 2019 | 8:48 AM

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે. અમરાઈવાડી, હાટકેશ્વર, મણિનગર, નારોલ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી છે. વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી છે. આ પણ વાંચો: પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓનું ગુંડારાજ, LIVE ટીવી શો દરમિયાન પત્રકારને માર્યો માર, જુઓ VIDEO Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ

Follow us on

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે. અમરાઈવાડી, હાટકેશ્વર, મણિનગર, નારોલ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી છે. વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓનું ગુંડારાજ, LIVE ટીવી શો દરમિયાન પત્રકારને માર્યો માર, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article