છોટાઉદેપુરના ક્વાંટમાં 4 કલાકમાં 5 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

|

Aug 27, 2019 | 6:15 AM

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાંથી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યોં છેં. ત્યારે છોટા ઉદેપુરના ક્વાંટમાં 4 કલાકમાં 5 ઈંચ મુશળધાર વરસાદ ખાબક્યો છે. પંચમહાલના હાલોલમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. આંણંદમાં 4 કલાકમાં 2 ઈંચ અને ખેડા પંથકના વસોમાં 4 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં 4 કલાકમાં દોઢ ઈંચ […]

છોટાઉદેપુરના ક્વાંટમાં 4 કલાકમાં 5 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

Follow us on

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાંથી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યોં છેં. ત્યારે છોટા ઉદેપુરના ક્વાંટમાં 4 કલાકમાં 5 ઈંચ મુશળધાર વરસાદ ખાબક્યો છે. પંચમહાલના હાલોલમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. આંણંદમાં 4 કલાકમાં 2 ઈંચ અને ખેડા પંથકના વસોમાં 4 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: સુરત શહેરમાં વહેલી સવારથી પડી રહ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article