જૂનાગઢ: માળીયા હાટીનાના ગડુ ગામમાં વરસાદ, બે દિવસના વિરામ બાદ પડ્યો વરસાદ, જુઓ VIDEO

|

Jul 26, 2019 | 11:08 AM

જૂનાગઢમાં આવેલા ગડુ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બે દિવસના વિરામ બાદ ગડુમાં ફરી વાર વરસાદ શરૂ થયો છે અને સવારથી જામેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થતા લોકોને રાહત મળી છે. સમગ્ર જુનાગઢ જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે સમગ્ર પંથકમાં સારા વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ […]

જૂનાગઢ: માળીયા હાટીનાના ગડુ ગામમાં વરસાદ, બે દિવસના વિરામ બાદ પડ્યો વરસાદ, જુઓ VIDEO

Follow us on

જૂનાગઢમાં આવેલા ગડુ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બે દિવસના વિરામ બાદ ગડુમાં ફરી વાર વરસાદ શરૂ થયો છે અને સવારથી જામેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થતા લોકોને રાહત મળી છે. સમગ્ર જુનાગઢ જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે સમગ્ર પંથકમાં સારા વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠાના વાવના રાછેણા અને એટા માઈનોર કેનાલમાં પડ્યું ગાબડું, ખેતરોમાં ફરી વળ્યું પાણી

આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો
કરોડોની માલકીન કથાકાર જયા કિશોરી તેના પૈસા ક્યાં ખર્ચે છે? જાણી લો
નવી હેરસ્ટાઈલમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, પહેલીવાર જોવા મળ્યો આવો લુક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article