VIDEO: જુનાગઢ સહિત માંગરોળમાં સવારથી મુશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા ગોઠણડૂબ પાણી

|

Sep 05, 2019 | 2:00 PM

જૂનાગઢમાં સવારથી હળવા ઝાપટા બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા. તો માંગરોળ પંથકમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ધોબીવાડા અને વણકરવાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ પણ વાંચો: રશિયા હવે ભારતમાં 20 પરમાણુ ઉર્જા એકમોની સ્થાપના કરશે, PM મોદીની મુલાકાત પછી રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત […]

VIDEO: જુનાગઢ સહિત માંગરોળમાં સવારથી મુશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા ગોઠણડૂબ પાણી

Follow us on

જૂનાગઢમાં સવારથી હળવા ઝાપટા બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા. તો માંગરોળ પંથકમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ધોબીવાડા અને વણકરવાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: રશિયા હવે ભારતમાં 20 પરમાણુ ઉર્જા એકમોની સ્થાપના કરશે, PM મોદીની મુલાકાત પછી રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ઘૂંટણસમા પાણી ભરાતા અને વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેશોદમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. મેધલ નદીમાં નવા નીર આવતા માળીયા હાટીના તાલુકાની જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article