અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

|

Aug 27, 2019 | 3:38 AM

અમદાવાદ શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. સવારે વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે જ સિઝનનો કુલ 20.50 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદના તમામ વિસતારોમાં વરસાદ વરસ્યો છે. Web Stories View more શું ફોન સ્વીચ […]

અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. સવારે વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે જ સિઝનનો કુલ 20.50 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદના તમામ વિસતારોમાં વરસાદ વરસ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article