VIDEO: શિયાળો શરૂ થતાં જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ, જોવા માટે લોકો ઉમટ્યા

|

Nov 25, 2019 | 10:17 AM

શિયાળાની શરૂઆત થતાં જ વડોદરાના પાદરા પંથકમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. હાલ ડભાસા, લુના અને માંસારોડ સહિત ગામોના તળાવ નજીક પક્ષીઓના જુંડ જોવા મળી રહ્યાં છે. આ પણ વાંચો: VIDEO: વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, નવનિર્મિત યુ.એન.મહેતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ […]

VIDEO: શિયાળો શરૂ થતાં જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ, જોવા માટે લોકો ઉમટ્યા

Follow us on

શિયાળાની શરૂઆત થતાં જ વડોદરાના પાદરા પંથકમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. હાલ ડભાસા, લુના અને માંસારોડ સહિત ગામોના તળાવ નજીક પક્ષીઓના જુંડ જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો: VIDEO: વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, નવનિર્મિત યુ.એન.મહેતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જેમાં પેન્ટાસ્ટોક, પેલેગંજ, નટકાસ, ગજકાવ, સહિતના અલગ અલગ વિશાળ કદના પક્ષીઓ ઉમટી પડ્યા છે. પક્ષીઓના કલરવથી આ વિસ્તાર ગૂંજી ઉઠ્યો છે. તો વિદેશી પક્ષીઓના આગમનથી સ્થાનિકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. આ નયનરમ્ય પક્ષીઓને જોવા આસપાસના વિસ્તારમાંથી લોકો ઉમટી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિદેશી પક્ષીઓના આગમન બાદ તળાવ આસપાસ ઝાડ પર વિશાળ માળા પણ જોવા મળી રહ્યાં છે. ત્યારે કોઈ પક્ષી માળામાંથી પડી જાય છે. અને ઘણીવખત પક્ષીને ઈજા પણ પહોંચે છે. આવા પક્ષીઓે માટે જીવ રક્ષક સંસ્થાના સભ્યો સેવા આપી રહ્યાં છે. અને વિદેશી પક્ષીઓની સંભાળની સાથે સારવાર પણ કરી રહ્યાં છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article