અમદાવાદ: કરફ્યૂમાં પરપ્રાંતિય લોકો અટવાયા, મસમોટા ભાડા ચૂકવી પહોંચ્યા નિયત સ્થળે

|

Nov 22, 2020 | 6:45 PM

અમદાવાદમાં કરફ્યૂને કારણે બહારથી આવતા લોકો અટવાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશથી મજૂરી માટે અમદાવાદ આવી રહેલા આવા જ 13 યુવકો પણ ફસાયા. કરફ્યૂની જાણ નહીં હોવાથી પોતાના સ્થાન પર પહોંચવામાં તેઓ મુશ્કેલીમાં મુકાયા. મજબૂરીમાં તેમને 300થી 400 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું ચુકવીને ખાનગી વાહનોમાં પહોંચવું પડી રહ્યું છે. ખાનગી વાહનચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને […]

અમદાવાદ: કરફ્યૂમાં પરપ્રાંતિય લોકો અટવાયા, મસમોટા ભાડા ચૂકવી પહોંચ્યા નિયત સ્થળે

Follow us on

અમદાવાદમાં કરફ્યૂને કારણે બહારથી આવતા લોકો અટવાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશથી મજૂરી માટે અમદાવાદ આવી રહેલા આવા જ 13 યુવકો પણ ફસાયા. કરફ્યૂની જાણ નહીં હોવાથી પોતાના સ્થાન પર પહોંચવામાં તેઓ મુશ્કેલીમાં મુકાયા. મજબૂરીમાં તેમને 300થી 400 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું ચુકવીને ખાનગી વાહનોમાં પહોંચવું પડી રહ્યું છે. ખાનગી વાહનચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરતાં નથી.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડયા ફૂડ પેકેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article