અમદાવાદ: શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડયા ફૂડ પેકેટ

Humanity at its best Police distributing food packets to needy Ahmedabad

અમદાવાદમાં પોલીસ કરફયુનું કડડ અમલવારી કરાવી રહી છે ત્યારે શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી. અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડયા. તમામ પોલીસ સ્ટેશનમાં 200 જેટલા જરૂરિયાત લોકોને જમવાની વ્યવસ્થા કરી અને 10 હજાર જેટલા લોકોની સવાર-સાંજ જમવાની શહેર પોલીસે વ્યવસ્થા કરી. ફૂટપાથ પર રહેતા ભિક્ષુક અને ગરીબ લોકોને પોલીસે ફૂડ વિતરણ કર્યું. લાયન્સ કલબ ઓફ ઇન્ટરનેશનલ, અક્ષયપાત્ર ફાઉન્ડેશન, હરેકૃષ્ણ મંદિર અને પોલીસના સંયુક્ત આયોજનથી આ સેવાની કામગીરી ચાલી રહી છે.

READ  જાણો વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પીએમ કેર ફંડમાં કેટલાં રુપિયાનું દાન કર્યું?

આ પણ વાંચો: વડોદરા: કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી સિલિંગ પ્રક્રિયાનો વિરોધ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કેન્સર પીડિતોની સેવા કરવા આ ઉદ્યોગપતિ દર મહિને કેન્સર હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે, દર્દી અને તેમના પરીવાર સાથે ભજન-કિર્તન પણ કરે છે

 

 

FB Comments