VIDEO: મધ્યાહન ભોજનના સંચાલકોમાં રોષ,પગાર વધારાની માગ સાથે આમરણાંત ઉપવાસ કરશે

|

Jan 20, 2020 | 12:28 PM

મધ્યાહન ભોજનના સંચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પગાર વધારાની માગ સહિતના પ્રશ્નોને લઈ સંચાલકો 26 જાન્યુઆરીથી ગાંધીનગરમાં બે દિવસ પ્રતિક ઉપવાસ કરશે. જો બે દિવસમાં નિરાકરણ નહિં આવે તો આમરણાંત ઉપવાસ પણ કરશે. આ પણ વાંચો: VIDEO: ઇડરમાં પ્રથમવાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, રાજયમાંથી ૩૩૧ સ્પર્ધકોએ લીધો ભાગ Web Stories View more મેટ ગાલામાં […]

VIDEO: મધ્યાહન ભોજનના સંચાલકોમાં રોષ,પગાર વધારાની માગ સાથે આમરણાંત ઉપવાસ કરશે

Follow us on

મધ્યાહન ભોજનના સંચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પગાર વધારાની માગ સહિતના પ્રશ્નોને લઈ સંચાલકો 26 જાન્યુઆરીથી ગાંધીનગરમાં બે દિવસ પ્રતિક ઉપવાસ કરશે. જો બે દિવસમાં નિરાકરણ નહિં આવે તો આમરણાંત ઉપવાસ પણ કરશે.

આ પણ વાંચો: VIDEO: ઇડરમાં પ્રથમવાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, રાજયમાંથી ૩૩૧ સ્પર્ધકોએ લીધો ભાગ

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

મધ્યાહન ભોજનના સંચાલકો પગાર વધારાની માગ સાથે આમરણાંત ઉપવાસ કરશે. સાથે જ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની પણ સંચાલકો માગ કરશે. આ ઉપવાસ આંદોલનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મધ્યાહન ભોજનના સંચાલકો જોડાશે અને વિરોધ વ્યક્ત કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article