હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો

|

Jan 27, 2020 | 1:42 PM

તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. વાદળ છાયા વાતાવરણથી ખેડૂતોના શિયાળું પિયત પર માઠી અસર પડી શકે છે. આ પણ વાંચોઃ લગ્ન પ્રસંગમાં રહેજો સાવધાન: લગ્નની સિઝન શરૂઆતથી પાર્ટી પ્લોટ અને વાડીઓમાં […]

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો

Follow us on

તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. વાદળ છાયા વાતાવરણથી ખેડૂતોના શિયાળું પિયત પર માઠી અસર પડી શકે છે.

આ પણ વાંચોઃ લગ્ન પ્રસંગમાં રહેજો સાવધાન: લગ્નની સિઝન શરૂઆતથી પાર્ટી પ્લોટ અને વાડીઓમાં ‘ચોર ટોળકી’ સક્રિય

મહત્વનું છે કે, શિયાળામાં પણ આ વર્ષે સામાન્ય કરતા વધુ પારો ગગડ્યો હતો. તો કેટલાક દિવસમાં ફરી સામાન્ય વાતાવરણ બની જાય છે. છેલ્લા કેટલાક સમયથી આ મિશ્ર પ્રકારનું વાતાવરણ અથવા અસંતૂલીત પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. ઉનાળામાં પણ અતિશય ગરમીનું પ્રમાણ જોવા મળે છે. ખાસ કરીને મોટા સિટીમાં તમામ ઋતુનું અસંતૂલન જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article