VIDEO: વધુ ઠંડી સહન કરવા માટે થઈ જાવો તૈયાર, હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી

|

Dec 31, 2019 | 3:47 AM

હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે હજુ પણ વધારે ઠંડી માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી વચ્ચે આગામી 48 કલાક દરમિયાન ઠંડા પવન ફૂંકાશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેર છવાશે.   Web Stories View more જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે […]

VIDEO: વધુ ઠંડી સહન કરવા માટે થઈ જાવો તૈયાર, હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી

Follow us on

હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે હજુ પણ વધારે ઠંડી માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી વચ્ચે આગામી 48 કલાક દરમિયાન ઠંડા પવન ફૂંકાશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેર છવાશે.

 

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક બાજુ ઉત્તર ભારતની કાતિલ ઠંડીની અસર તો બીજી બાજુ મધ્યપ્રદેશ પર સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન નબળુ પડતા ગુજરાતમાં શીતલહેર ફરી વળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોલ્ડવેવની અસર પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં જોવા મળશે. આગામી 48 કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સાથે 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાન રહેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article