રાજ્યમાં 2 દિવસ થશે માવઠું અને 3 દિવસ બાદ પડશે ઠંડી, હવામાન વિભાગની આગાહી

|

Dec 10, 2020 | 7:51 PM

આજે અને આવતીકાલે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા તેમજ સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં માવઠું પડી શકે છે. આવતીકાલે આણંદ, ભરૂચ, વડોદરા, ભાવનગર પંથકમાં માવઠું વરસે તેવી આગાહી વ્યક્ત કરાઇ છે. […]

રાજ્યમાં 2 દિવસ થશે માવઠું અને 3 દિવસ બાદ પડશે ઠંડી, હવામાન વિભાગની આગાહી

Follow us on

આજે અને આવતીકાલે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા તેમજ સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં માવઠું પડી શકે છે. આવતીકાલે આણંદ, ભરૂચ, વડોદરા, ભાવનગર પંથકમાં માવઠું વરસે તેવી આગાહી વ્યક્ત કરાઇ છે. આ સિસ્ટમ પસાર થઇ ગયા બાદ ફરી ઠંડીનો દોર શરૂ થશે. હવામાનમાં ડિસ્ટર્બન્સના પગલે શિયાળો એક સપ્તાહથી અપસેટ થયો છે.

આ પણ વાંચો: રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે શરૂ થયો ડોર ટુ ડોર સર્વે, 10-13 ડિસેમ્બર દરમિયાન થશે સર્વે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article