VIDEO: સુરતના રિંગરોડ વિસ્તારમાં અસ્થિર મગજના યુવાને સાઈન બોર્ડ ઉપર ચઢી મચાવ્યો હંગામો

|

Jan 26, 2020 | 2:49 PM

સુરતના રિંગરોડ વિસ્તારમાં એક યુવાને ભારે હંગામો મચાવ્યો હતો. અસ્થિર મગજનો આ યુવાન 35 થી 40 ફૂટ ઉપર આવેલા સાઈન બોર્ડ ઉપર અચાનક ચઢી ગયો હતો. જે બાદ ભારે હંગામો મચાવતા સ્થાનિકોએ ફાયર વિભાગને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે હાઈડ્રોલિક ક્રેનની મદદ લઈ ભારે જહેમત બાદ આ યુવાનને નીચે ઉતાર્યો હતો. […]

VIDEO: સુરતના રિંગરોડ વિસ્તારમાં અસ્થિર મગજના યુવાને સાઈન બોર્ડ ઉપર ચઢી મચાવ્યો હંગામો

Follow us on

સુરતના રિંગરોડ વિસ્તારમાં એક યુવાને ભારે હંગામો મચાવ્યો હતો. અસ્થિર મગજનો આ યુવાન 35 થી 40 ફૂટ ઉપર આવેલા સાઈન બોર્ડ ઉપર અચાનક ચઢી ગયો હતો. જે બાદ ભારે હંગામો મચાવતા સ્થાનિકોએ ફાયર વિભાગને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે હાઈડ્રોલિક ક્રેનની મદદ લઈ ભારે જહેમત બાદ આ યુવાનને નીચે ઉતાર્યો હતો.

આ પણ વાંચો: વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article