Tender Today : વિજાપુર નગરપાલિકામાં ચામુંડા તળાવ બ્યુટીફીકેશન કરવાના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Jun 06, 2023 | 9:55 AM

વિજાપુર નગરપાલિકા ખાતે આ કામ માટે સરકારના ધારા ધોરણો પ્રમાણે એજન્સી રાખી કામો કરવાના હોવાથી લાયકાત અને રસ ધરાવતા ઇજારદારોએ સમયમર્યાદામાં ભાવો મોકલી આપવા કહેવામાં આવ્યુ છે.

Tender Today : વિજાપુર નગરપાલિકામાં ચામુંડા તળાવ બ્યુટીફીકેશન કરવાના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

Mehsana :  મહેસાણા જિલ્લાના વિજાપુર નગરપાલિકા ખાતે ચામુંડા તળાવના બ્યુટીફીકેશનના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. વિજાપુર નગરપાલિકા ખાતે આ કામ માટે સરકારના ધારા ધોરણો પ્રમાણે એજન્સી રાખી કામો કરવાના હોવાથી લાયકાત અને રસ ધરાવતા ઇજારદારોએ સમયમર્યાદામાં ભાવો મોકલી આપવા કહેવામાં આવ્યુ છે. 

આ પણ વાંચો- Tender Today : પશુપાલન ખાતાની વિવિધ કચેરી માટે કેમિકલ્સની ખરીદી માટેનું ઇ-ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 80,44,900 રુપિયા છે. ટેન્ડર ફી -2832 રુપિયા છે. તો બાનાની રકમ 81,000 રુપિયા છે. ટેન્ડર મેળવવાની તારીખ 3 જુન 2023થી તથા જમા કરાવવાની તારીખ 26 જુન 2023 છે. ટેન્ડરની વધુ માહિતી www.nagarpalika.nprocure.com ઓનલાઇન ડાઉનલોડ તથા સબમીશન કરી શકાશે, તેમજ 3 જુન 2023 સુધીમાં નગરપાલિકા કચેરી ખાતે ફીઝીકલ ડોક્યુમેન્ટસ (ટેન્ડર ફી, ઇ.એમ.ડી, સોલવન્સી)RPAD મારફત મોકલી આપવાના રહેશે. અન્ય તમામ ડોક્યુમેન્ટસ ઓનલાઇન જ સબમીટ કરવાના રહેશે.

તમારી આ 5 ભૂલો તમારા ચશ્માને પહોંચાડી શકે છે નુકસાન, આજે જ સુધારી લો
No Oil Diet : તેલ ખાવાનું બંધ કરી દો તો શરીર પર શું અસર થાય ? જાણી લો
વૈભવ સૂર્યવંશીને IPLમાં એક મેચ રમવા માટે કેટલા પૈસા મળે છે, જાણો
ગલી બોયના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો
આઈબ્રોનો ગ્રોથ વધારવા માટે આ દેશી વસ્તુને એલોવેરામાં કરો મિક્સ
ઉનાળામાં દરરોજ ખાલી પેટે એલોવેરાનો રસ પીવાથી શું થાય છે?

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો