AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : પશુપાલન ખાતાની વિવિધ કચેરી માટે કેમિકલ્સની ખરીદી માટેનું ઇ-ટેન્ડર જાહેર

ગાંધીનગરમાં સેક્ટર 10માં આવેલા કૃષિભવનની પશુપાલન નિયામક કચેરીની ખાતાકીય ખરીદ સમિતિ દ્વારા ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પશુપાલન ખાતાની (Animal husbandry department) વિવિધ કચેરી માટે વર્ષ 2023-24 માટે કેમિકલ્સની ખરીદીનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : પશુપાલન ખાતાની વિવિધ કચેરી માટે કેમિકલ્સની ખરીદી માટેનું ઇ-ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 3:32 PM
Share

 Gandhinagar : ગાંધીનગરમાં સેક્ટર 10માં આવેલા કૃષિભવનની પશુપાલન નિયામક કચેરીની ખાતાકીય ખરીદ સમિતિ દ્વારા ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પશુપાલન ખાતાની (Animal husbandry department) વિવિધ કચેરી માટે વર્ષ 2023-24 માટે કેમિકલ્સની ખરીદીનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવનારા ઇજારદારો પાસેથી આ કામ માટેના ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : ધોરાજી નગરપાલિકામાં બે અલગ અલગ કામો માટે ટેન્ડર જાહેર, જાણો કયા કયા કામ કરવાના રહેશે

આ કામ માટેની ટેન્ડરનું આઇડી 596457 છે. ટેન્ડરની અંદાજીત રકમ 21.03 લાખ રુપિયા છે. ટેન્ડરની ફી 1500 રુપિયા અને EMDની રકમ 0.63 લાખ રુપિયા છે. ટેન્ડર અંગેની જાહેરાતની વિગતવાર માહિતી વેબસાઇટ https://nprocure.com અને www.statetenders.gujarat.gov.in ઉપર ટેન્ડર ડોક્યુમેન્ટમાં જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">