મહેસાણા: કોરોનાની લડાઈમાં કરી મદદ, સેનેટાઈઝ પ્રક્રિયા માટે કંપની મફતમાં આપશે કેમિકલ

|

Apr 04, 2020 | 2:56 PM

કોરોનાની લડાઈમાં સમાજને મદદરૂપ થવા મહેસાણાના એક કેમિકલ ફેક્ટરી માલિકે મહેસાણાની સોસાયટીઓમાં સેનેટાઈઝ પ્રક્રિયા માટે મફતમાં કેમિકલ આપવાની જાહેરાત કરી છે. મહેસાણાની દેદીયાસણ GIDCમાં આવેલી ઉમિયા કેમિકલ નામની કંપનીના માલિક અનીલ બારોટ અને સૌરભ બારોટે સોશિયલ મીડિયા મારફતે મહેસાણાની દરેક સોસાયટીમાં 10-10 લીટર હાઈપો ક્લોરાઈટ કેમિકલ મફતમાં આપવાની તૈયારી દર્શાવી છે. જે કેમિકલ પાણીમાં મિક્સ […]

મહેસાણા: કોરોનાની લડાઈમાં કરી મદદ, સેનેટાઈઝ પ્રક્રિયા માટે કંપની મફતમાં આપશે કેમિકલ

Follow us on

કોરોનાની લડાઈમાં સમાજને મદદરૂપ થવા મહેસાણાના એક કેમિકલ ફેક્ટરી માલિકે મહેસાણાની સોસાયટીઓમાં સેનેટાઈઝ પ્રક્રિયા માટે મફતમાં કેમિકલ આપવાની જાહેરાત કરી છે. મહેસાણાની દેદીયાસણ GIDCમાં આવેલી ઉમિયા કેમિકલ નામની કંપનીના માલિક અનીલ બારોટ અને સૌરભ બારોટે સોશિયલ મીડિયા મારફતે મહેસાણાની દરેક સોસાયટીમાં 10-10 લીટર હાઈપો ક્લોરાઈટ કેમિકલ મફતમાં આપવાની તૈયારી દર્શાવી છે. જે કેમિકલ પાણીમાં મિક્સ કરીને દરેક સોસાયટીના રહીશો જાતે જ પોતાની સોસાયટીઓને સેનેટાઈઝ કરી શકશે. આ બાબતને મહેસાણા ટીડીઓએ પણ બિરદાવી ગ્રામ્ય કક્ષાએ પણ સેનેટાઈઝ કરવાની તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો: હવામાન વિભાગ: રાજ્યભરના મોટાભાગના શહેરોમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article