મહેસાણાના ખેરાલુમાં કપાસિયાની ફેક્ટરીમાં આગની ઘટના

|

Nov 04, 2020 | 9:43 PM

અમદાવાદમાં આગની ઘટના બાદ મહેસાણાના ખેરાલુમાં કપાસિયાની ફેક્ટરીમાં આગની ઘટના બની છે. ખેરાલુ GIDCમાં આવેલી ફેક્ટરીમાં 4 કલાકથી આગ લાગેલી છે. મહેસાણા, ખેરાલુ, વિસનગર અને વડનગર ફાયર ફાઈટર દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. &   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]

મહેસાણાના ખેરાલુમાં કપાસિયાની ફેક્ટરીમાં આગની ઘટના

Follow us on

અમદાવાદમાં આગની ઘટના બાદ મહેસાણાના ખેરાલુમાં કપાસિયાની ફેક્ટરીમાં આગની ઘટના બની છે. ખેરાલુ GIDCમાં આવેલી ફેક્ટરીમાં 4 કલાકથી આગ લાગેલી છે. મહેસાણા, ખેરાલુ, વિસનગર અને વડનગર ફાયર ફાઈટર દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

&

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article