બજેટમાં ખેડૂતોને ઉગારવા થવા જોઈએ પ્રયાસ, ખેતપેદાશોના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોને આશા

|

Jan 28, 2020 | 5:58 AM

કેન્દ્રીય નાણાપ્રધાન દેશનું અંદાજપત્ર રજૂ કરશે. મોંઘવારી અને મંદીમાંથી પસાર થઇ રહેલા દેશમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે, તો સતત વિકટ સ્થિતિનો સામનો કરી રહેલા ધરતીપુત્રોને પણ આ બજેટને લઇને કેન્દ્ર સરકાર પાસે અનેક આશા અપેક્ષાઓ છે. આવો સાંભળીએ મહેસાણાના ખેડૂતોની શું છે આશા અપેક્ષા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

બજેટમાં ખેડૂતોને ઉગારવા થવા જોઈએ પ્રયાસ, ખેતપેદાશોના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોને આશા

Follow us on

કેન્દ્રીય નાણાપ્રધાન દેશનું અંદાજપત્ર રજૂ કરશે. મોંઘવારી અને મંદીમાંથી પસાર થઇ રહેલા દેશમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે, તો સતત વિકટ સ્થિતિનો સામનો કરી રહેલા ધરતીપુત્રોને પણ આ બજેટને લઇને કેન્દ્ર સરકાર પાસે અનેક આશા અપેક્ષાઓ છે. આવો સાંભળીએ મહેસાણાના ખેડૂતોની શું છે આશા અપેક્ષા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં મજૂરો અને વેપારીઓ વચ્ચે સમાધાન

Next Article