મહેસાણાની દૂધ સાગર ડેરીની ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું, ટુંક સમયમાં જ ડેરીની ચૂંટણી યોજાશે

|

Dec 04, 2020 | 7:21 PM

મહેસાણાની દૂધ સાગર ડેરીની ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું છે. ડેરીની ચૂંટણી ટૂંક સમયમાં યોજવા જઈ રહી છે. ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે બાંયો ચઢાવનાર ડેરીના જ પૂર્વ ડિરેક્ટર અને ભાજપના આગેવાન અશોક ચૌધરીએ ચેરમેન બનવા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. વિપુલ ચૌધરી સામે અશોક ચૌધરીનું ગ્રૂપ સક્રિય થઈ ગયું છે. અશોક ચૌધરીના […]

મહેસાણાની દૂધ સાગર ડેરીની ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું, ટુંક સમયમાં જ ડેરીની ચૂંટણી યોજાશે

Follow us on

મહેસાણાની દૂધ સાગર ડેરીની ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું છે. ડેરીની ચૂંટણી ટૂંક સમયમાં યોજવા જઈ રહી છે. ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે બાંયો ચઢાવનાર ડેરીના જ પૂર્વ ડિરેક્ટર અને ભાજપના આગેવાન અશોક ચૌધરીએ ચેરમેન બનવા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. વિપુલ ચૌધરી સામે અશોક ચૌધરીનું ગ્રૂપ સક્રિય થઈ ગયું છે. અશોક ચૌધરીના સમર્થકો દ્વારા મતદારો પાસે સોગંધ લેવડાવવામાં આવી રહ્યા છે. તો બીજીતરફ ખેરાલુની જોડિયા મંડળીમાંથી પણ વિપુલ ચૌધરીનું સભ્ય પદ કેમ દૂર ન કરવું ? તેવી કારણદર્શક નોટિસ જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી છે. જો વિપુલ ચૌધરીનું આ મંડળીમાંથી સભ્યપદ દૂર થશે તો તેમને ચૂંટણી લડવી મુશ્કેલ થઈ પડશે.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article