LRD ભરતીમાં અમલી 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર મુદ્દે વિરોધ મામલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક

|

Feb 16, 2020 | 12:53 PM

LRD ભરતીમાં અમલી 1 ઓગસ્ટના પરિપત્રને લઈ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સચિવ વિકાસ સહાય ઉપસ્થિત છે. સાથે ગૃહ વિભાગના અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. હાલ ગાંધીનગરમાં બે પક્ષ પોતાના આંદોલન સાથે બેઠા છે. જેમાં એક પક્ષ પરિપત્રને રદ કરવા તો, બીજો પક્ષ […]

LRD ભરતીમાં અમલી 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર મુદ્દે વિરોધ મામલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક

Follow us on

LRD ભરતીમાં અમલી 1 ઓગસ્ટના પરિપત્રને લઈ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સચિવ વિકાસ સહાય ઉપસ્થિત છે. સાથે ગૃહ વિભાગના અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. હાલ ગાંધીનગરમાં બે પક્ષ પોતાના આંદોલન સાથે બેઠા છે. જેમાં એક પક્ષ પરિપત્રને રદ કરવા તો, બીજો પક્ષ પરિપત્ર યથાવત્ રાખવાના સમર્થનમાં છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢતી વખતે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પડી ગયા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article