એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO

|

Sep 30, 2019 | 5:17 AM

આજના સમયમાં જ્યારે અમૂક ખેડૂતો ખેતીનાં પોતાના પારંપરિક વ્યવસાયથી દૂર થઇ રહ્યા છે ત્યારે બીજી તરફ એવા પણ યુવાનો છે જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે તેમ છતા પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ તે કંઇક અલગ રીતે કરવા માંગે છે. આવા જ એક જોશીલા યુવાન ધરતીપુત્ર છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા પાંખરી ગામના નિસર્ગ ગામીત. આ […]

એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO

Follow us on

આજના સમયમાં જ્યારે અમૂક ખેડૂતો ખેતીનાં પોતાના પારંપરિક વ્યવસાયથી દૂર થઇ રહ્યા છે ત્યારે બીજી તરફ એવા પણ યુવાનો છે જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે તેમ છતા પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ તે કંઇક અલગ રીતે કરવા માંગે છે. આવા જ એક જોશીલા યુવાન ધરતીપુત્ર છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા પાંખરી ગામના નિસર્ગ ગામીત. આ યુવાને એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો. થોડા સમય નોકરી પણ કરી પરંતુ ખેતી જેટલી સમૃધ્ધિની તકો તેમને બીજે ક્યાંય ન દેખાઇ. નોકરી છોડી તે ખેતી તરફ વળ્યા અને પોતાની સુઝબુઝ ખેતીમાં લગાવીને પોતાના જિલ્લામાં સફળ ખેડૂત તરીકે સ્થાપિત થયા. તો કેવી રીતે આ એન્જિનિયરે ઓર્ગેનિક ખેતીથી ક્રાંતિ કરી તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article