ગીર-સોમનાથ વિસ્તારમાં સિંહ સાથે VIDEO બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

|

Nov 15, 2019 | 1:38 PM

ગીરના જંગલો સાવજોનું ઘર છે અને સ્વાભાવિક રીતે તેઓ તેમના ઘર સમાન સમગ્ર જંગલ વિસ્તારમાં ઘૂમતા જોવા મળે છે. ગીરના સિંહોની તે પણ ખાસિયત જોવા મળી છે કે તેઓ માનવજાત જાત સાથે એટલા હળી મળી ગયા છે કે તમે તેમનાથી વીસ ફૂટ દૂર હો તો પણ તેઓ વિચલિત થતા નથી. આવો જ એક વીડિયો સામે […]

ગીર-સોમનાથ વિસ્તારમાં સિંહ સાથે VIDEO બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

Follow us on

ગીરના જંગલો સાવજોનું ઘર છે અને સ્વાભાવિક રીતે તેઓ તેમના ઘર સમાન સમગ્ર જંગલ વિસ્તારમાં ઘૂમતા જોવા મળે છે. ગીરના સિંહોની તે પણ ખાસિયત જોવા મળી છે કે તેઓ માનવજાત જાત સાથે એટલા હળી મળી ગયા છે કે તમે તેમનાથી વીસ ફૂટ દૂર હો તો પણ તેઓ વિચલિત થતા નથી. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ બે સિંહણોની આગળ બેસીને પોતાનો વીડિયો શૂટ કરાવડાવે છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કમોસમી વરસાદના કારણે નુકસાન પર સરકારની બેઠક, વળતર મુદ્દે નવા ધારા-ધોરણ બનશે!

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વીડિયો શૂટ કરનાર વ્યક્તિની સાથે એક મહિલા પણ છે. જેનો વીડિયોમાં પાછળથી અવાજ આવે છે. વીડિયોમાં જોવા મળે છે તેમ, વીડિયો શૂટ કરાવનાર વ્યક્તિ સિંહોને પોતાની સાથે બતાવીને પોતાનો રોફ જમાવવા ઇચ્છતો હોય તેમ જણાય છે. જંગલ વિસ્તારમાં સિંહો સાથે સેલ્ફી લેવી કે ફોટો લેવો પ્રતિબંધિત છે પરંતુ આ વીડિયો ક્યાં શૂટ થયો છે તેની હજુ સુધી પુષ્ટિ થઇ શકી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article