પ્રેમી પંખીડાઓ ભાગી જતા ગ્રામજનોએ કર્યું કંઈક આવું! જુઓ VIRAL VIDEO

|

Sep 16, 2019 | 11:32 AM

દાહોદમાં પ્રેમી પંખીડાઓને મળી પ્રેમની સજા. વાત છે સંજેલી તાલુકાના મોલી ગામની, કે જ્યાં યુવક-યુવતી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનો બન્નેને પકડી લાવ્યા, એટલું જ નહિં ગ્રામજનોએ યુવક અને યુવતીને માર પણ માર્યો. ગ્રામજનોએ બન્ને પ્રેમીને સજા આપવા માટે આટલે જ ન અટક્યા અને યુવતીને તેના પ્રેમીના ખભા પર બેસાડી દીધી. ત્યારબાદ સમગ્ર […]

પ્રેમી પંખીડાઓ ભાગી જતા ગ્રામજનોએ કર્યું કંઈક આવું! જુઓ VIRAL VIDEO

Follow us on

દાહોદમાં પ્રેમી પંખીડાઓને મળી પ્રેમની સજા. વાત છે સંજેલી તાલુકાના મોલી ગામની, કે જ્યાં યુવક-યુવતી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનો બન્નેને પકડી લાવ્યા, એટલું જ નહિં ગ્રામજનોએ યુવક અને યુવતીને માર પણ માર્યો. ગ્રામજનોએ બન્ને પ્રેમીને સજા આપવા માટે આટલે જ ન અટક્યા અને યુવતીને તેના પ્રેમીના ખભા પર બેસાડી દીધી. ત્યારબાદ સમગ્ર ગામમાં બન્નેને ફેરવ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હેલમેટ નથી તો તપેલી ચાલશે? જુઓ VIRAL VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article