અમદાવાદ: LG હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી આવી સામે, પોલીસે કરી અટકાયત

|

Jan 25, 2020 | 5:08 AM

અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી સામે આવી છે. આ યુવક હોસ્પિટલમાં ચપ્પુ લઈને ઘૂસી આવ્યો હતો અને એક્સરેની લાઈનમાં ઉભેલા દર્દીને ચપ્પુ બતાવી ધમકી આપી હતી. પોતે પહેલાં એક્સરે કરાવશે તેવું કહી લાઈનમાં આગળ રહેલા દર્દીને લાત મારી ચપ્પુ બતાવ્યુ હતું.   Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે […]

અમદાવાદ: LG હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી આવી સામે, પોલીસે કરી અટકાયત

Follow us on

અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી સામે આવી છે. આ યુવક હોસ્પિટલમાં ચપ્પુ લઈને ઘૂસી આવ્યો હતો અને એક્સરેની લાઈનમાં ઉભેલા દર્દીને ચપ્પુ બતાવી ધમકી આપી હતી. પોતે પહેલાં એક્સરે કરાવશે તેવું કહી લાઈનમાં આગળ રહેલા દર્દીને લાત મારી ચપ્પુ બતાવ્યુ હતું.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે બાદમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક પોલીસ બોલાવી હતી અને દાદાગીરી કરતાં આ યુવકને પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગણતંત્ર દિવસ પહેલા જ પુલવામામાં જૈશના આતંકીઓ, સેનાએ 3 લોકોને ઘેરી લીધા

Next Article