મોરબીના પીપળીયા ગામના કાંતિલાલ મુછડિયાનો સમાધી લેવાનો દાવો, પોલીસે કરી આ કાર્યવાહી

|

Nov 16, 2019 | 12:00 PM

મોરબીના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડિયાએ આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધી લેવાનો દાવો કર્યો છે. સમાધી લેવાની જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો કાંતિલાલના દર્શન કરવા પીપળીયા આવી રહ્યાં છે. જીવતા સમાધી લેવાના મુદ્દે કાંતિલાલનું કહેવું છે કે, 15 વર્ષે પહેલા તેમને શ્વાન કરડ્યું હતું. અને તેના સપનામાં નવઘણદાદા આવ્યા હતા. જેમણે રોગમાંથી મુક્તિ […]

મોરબીના પીપળીયા ગામના કાંતિલાલ મુછડિયાનો સમાધી લેવાનો દાવો, પોલીસે કરી આ કાર્યવાહી

Follow us on

મોરબીના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડિયાએ આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધી લેવાનો દાવો કર્યો છે. સમાધી લેવાની જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો કાંતિલાલના દર્શન કરવા પીપળીયા આવી રહ્યાં છે.

જીવતા સમાધી લેવાના મુદ્દે કાંતિલાલનું કહેવું છે કે, 15 વર્ષે પહેલા તેમને શ્વાન કરડ્યું હતું. અને તેના સપનામાં નવઘણદાદા આવ્યા હતા. જેમણે રોગમાંથી મુક્તિ અપાવી હતી. અને દેહત્યાગ કરવા કહ્યું હતું. કાંતિલાલ જણાવે છે કે, નવઘણદાદાએ તેને જીવતા સમાધી લેવાની વાત સપનામાં કહી છે. જેથી તે જીવતા સમાધી લેવાના છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો અનોખો વિરોધ, MLAની ગ્રાન્ટ ક્યાં ગઈ?

જો કે સમગ્ર ઘટના બાદ જિલ્લા SP આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. અને કોઈ વ્યક્તિ આ રીતે સમાધી ધારણ કરશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article