VIDEO: રાજકોટમાં આજથી લોકમેળાનો પ્રારંભ, સાંજે સીએમ રૂપાણી કરશે ઉદ્ઘાટન

|

Aug 22, 2019 | 8:26 AM

રાજકોટના રેસકોર્સ મેળાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે, જેની સુરક્ષા-વ્યવસ્થાને લઈ પોલીસ હવે સજજ બની છે. પોલીસ કમીશનર સહિત સ્થાનિક પોલીસની ટીમે મેદાનમાં પહોંચી જઈ જીણવટભેર નિરીક્ષણ શરૂ કર્યું છે. 4G-લેટ સિસ્ટમની મદદથી પોલીસ તમામ ગતીવિધિઓ પર બાજ નજર રાખી રહી છે. સાંજે 6:00 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મલ્હાર મેળાનું ઉદ્દાટન કરશે. રોચક VIDEO જોવા […]

VIDEO: રાજકોટમાં આજથી લોકમેળાનો પ્રારંભ, સાંજે સીએમ રૂપાણી કરશે ઉદ્ઘાટન

Follow us on

રાજકોટના રેસકોર્સ મેળાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે, જેની સુરક્ષા-વ્યવસ્થાને લઈ પોલીસ હવે સજજ બની છે. પોલીસ કમીશનર સહિત સ્થાનિક પોલીસની ટીમે મેદાનમાં પહોંચી જઈ જીણવટભેર નિરીક્ષણ શરૂ કર્યું છે. 4G-લેટ સિસ્ટમની મદદથી પોલીસ તમામ ગતીવિધિઓ પર બાજ નજર રાખી રહી છે. સાંજે 6:00 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મલ્હાર મેળાનું ઉદ્દાટન કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રામ રાખે તેને કોણ ચાખે? હૈયું કંપાવનારી ઘટના, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article