Mahisagar : એસ.ટી.બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

|

Jan 23, 2022 | 9:01 PM

ઝાલોદ-અમદાવાદની બસે હીરાપુર ગામ પાસે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ બાઈકને ઢસડીને 100 મીટર દૂર સુધી લઈ ગઈ હતી

Mahisagar : એસ.ટી.બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત
Mahisagar Accident (Representive Image)

Follow us on

ગુજરાતના(Gujarat)મહીસાગરના(Mahisagar)સંતરામપુર પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત(Accident) થયો હતો. જેમાં બે સગા ભાઈ સહિત 3 યુવકના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જેમાં ઝાલોદ-અમદાવાદની બસે હીરાપુર ગામ પાસે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ બાઈકને ઢસડીને 100 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. આ તમામ મૃતકો સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયાના વતની છે. એક જ પરિવારના ત્રણ યુવકોના એકસાથે મોત થતા સ્વજનો અને ગામમાં આક્રંદ ફેલાયો છે.સંતરામપુર પોલીસે અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ પણ વાંચો : Vadodara : મોબાઇલ કંપનીઓ દ્વારા આડેધડ ખોદકામને લઇને તંત્ર એકશનમાં

Next Article