ગાંધીનગર: LRD મહિલા ભરતીનો મુદ્દો, ઓર્ડર જલદી આપવા મહિલાઓની માગ

|

Jul 02, 2020 | 2:05 PM

LRD મહિલા ભરતી અટકી છે ત્યારે ગાંધીનગર ખાતે મહિલાઓએ કલક્ટરને આવેદનપત્ર આપવા પહોંચી છે. હાલ સમગ્ર રાજ્ય કોરોના સામે જંગ લડી રહ્યું છે, ત્યારે લોકડાઉનને કારણે યુવાઓ પણ બેરોજગાર બની રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા પણ અટકી પડી છે. ખાસ કરીને LRD(લોક રક્ષક દળ)ના ભરતી વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જોવા મળી […]

ગાંધીનગર: LRD મહિલા ભરતીનો મુદ્દો, ઓર્ડર જલદી આપવા મહિલાઓની માગ

Follow us on

LRD મહિલા ભરતી અટકી છે ત્યારે ગાંધીનગર ખાતે મહિલાઓએ કલક્ટરને આવેદનપત્ર આપવા પહોંચી છે. હાલ સમગ્ર રાજ્ય કોરોના સામે જંગ લડી રહ્યું છે, ત્યારે લોકડાઉનને કારણે યુવાઓ પણ બેરોજગાર બની રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા પણ અટકી પડી છે. ખાસ કરીને LRD(લોક રક્ષક દળ)ના ભરતી વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા LRDમાં મહિલાઓની જેમ સમાન મેરિટથી પુરૂષ ઉમેદવારોની જગ્યાઓમાં પણ વધારો કરવાની માંગણી કરી રહેલા યુવાઓ ગત સોમવારે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા એકત્ર થયા હતા. આજે LRD મહિલા ભરતી માટે મહિલાઓ ગાંધીનગર કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચી.

આ પણ વાંચો: VIDEO: સુરતમાં કોરોનાની સારવાર માટે વધુ 600 બેડની સુવિધા ઉભી કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article