LRDનો વિવાદ ઉકેલવા સરકાર એક્શનમાં! સરકારે મધ્યસ્થીની જવાબદારી સોંપી ઉચ્ચ પોલીસ અધિકારીઓને

|

Feb 04, 2020 | 9:51 AM

LRDનો વિવાદ પણ બિનસચિવાયલના વિવાદની જેમ જ ઉકેલવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. એલઆરડી મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાઓને સમજાવવાના સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. સરકારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મધ્યસ્થીની જવાબદારી સોંપી છે. સરકારે મહિલાઓ પાસેથી તમામ પુરાવા માગ્યા છે. મહત્વનું છે કે બિનસચિવાલયની પરીક્ષાનો વિવાદ ઉકેલવા પણ સરકારે ગાંધીનગર પોલીસની મદદ લીધી હતી […]

LRDનો વિવાદ ઉકેલવા સરકાર એક્શનમાં! સરકારે મધ્યસ્થીની જવાબદારી સોંપી ઉચ્ચ પોલીસ અધિકારીઓને

Follow us on

LRDનો વિવાદ પણ બિનસચિવાયલના વિવાદની જેમ જ ઉકેલવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. એલઆરડી મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાઓને સમજાવવાના સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. સરકારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મધ્યસ્થીની જવાબદારી સોંપી છે. સરકારે મહિલાઓ પાસેથી તમામ પુરાવા માગ્યા છે. મહત્વનું છે કે બિનસચિવાલયની પરીક્ષાનો વિવાદ ઉકેલવા પણ સરકારે ગાંધીનગર પોલીસની મદદ લીધી હતી અને પોલીસે મધ્યસ્થીની જવાબદારી સંતોષકારક નીભાવી હતી. જેને ધ્યાનમાં રાખીને હવે LRDનો વિવાદ પણ એજ રીતે ઉકેલાશે તેવું માનીને પોલીસને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2515, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Next Article