LRD ભરતી મુદ્દે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્…પુરૂષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા

|

Feb 18, 2020 | 7:11 AM

રાજ્યનું પાટનગર ગાંધીનગર હવે આંદોલનનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. એલઆરડી ભરતી મુદ્દે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન હજુ યથાવત છે. 52મા દિવસે પણ યુવતીઓ આંદોલન કરી રહી છે. તેવા સમયે હવે પુરૂષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે. પુરૂષ કેટેગરીની બેઠકો વધારવાની માગ સાથે નવું આંદોલન શરૂ થયું છે.  આ પણ વાંચોઃ […]

LRD ભરતી મુદ્દે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્...પુરૂષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા

Follow us on

રાજ્યનું પાટનગર ગાંધીનગર હવે આંદોલનનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. એલઆરડી ભરતી મુદ્દે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન હજુ યથાવત છે. 52મા દિવસે પણ યુવતીઓ આંદોલન કરી રહી છે. તેવા સમયે હવે પુરૂષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે. પુરૂષ કેટેગરીની બેઠકો વધારવાની માગ સાથે નવું આંદોલન શરૂ થયું છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સાથે મોટેરા સ્ટેડિયમમાં બોલિવુડના સિતારાઓનો પણ ઝગમગાટ જોવા મળશે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તો સત્યાગ્રહ છાવણી બહાર માલધારી સમાજના આગેવાનો પણ આંદોલન કરી રહ્યા છે. જ્યારે કે આદિવાસી સમાજ પણ ખોટા પ્રમાણપત્રોના મુદ્દે મેદાને ઉતરેલું છે. તેમણે પરંપરાગત નૃત્ય સાથે વિરોધ દર્શાવ્યો. આ ઉપરાંત ટાટના ઉમેદવારોએ પણ મોરચો ખોલ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article