અમદાવાદઃ LRD ભરતીમાં પુરુષ કેટેગરીના ઉમેદવારોને અન્યાયનો કેસ, આવેદનપત્ર આપી ઇચ્છા મૃત્યુની કરી માગ

|

Nov 06, 2020 | 6:47 PM

એલઆરડી ભરતીમાં પુરુષ કેટેગરીના ઉમેદવારોને અન્યાય અંગે ઉમેદવારોએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપી ઉમેદવારોએ કલેક્ટર સમક્ષ ઇચ્છામૃત્યુની માગ કરી હતી. આઠ મહિનાથી ઉમેદવારો એલઆરડી ભરતીમાં થયેલા અન્યાય સામે વિરોધ કરી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા ઉમેદવારોને વિરોધ કરવાની કે રજુઆત કરવાની મંજૂરી આપવામાં નથી આવતી. ઉમેદવારો વિરોધ કરે કે રજુઆત કરે તો તેમની […]

અમદાવાદઃ LRD ભરતીમાં પુરુષ કેટેગરીના ઉમેદવારોને અન્યાયનો કેસ, આવેદનપત્ર આપી ઇચ્છા મૃત્યુની કરી માગ

Follow us on

એલઆરડી ભરતીમાં પુરુષ કેટેગરીના ઉમેદવારોને અન્યાય અંગે ઉમેદવારોએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપી ઉમેદવારોએ કલેક્ટર સમક્ષ ઇચ્છામૃત્યુની માગ કરી હતી. આઠ મહિનાથી ઉમેદવારો એલઆરડી ભરતીમાં થયેલા અન્યાય સામે વિરોધ કરી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા ઉમેદવારોને વિરોધ કરવાની કે રજુઆત કરવાની મંજૂરી આપવામાં નથી આવતી. ઉમેદવારો વિરોધ કરે કે રજુઆત કરે તો તેમની અટકાયત કરી ખોટી કલમો લગાડવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. કંટાળેલા ઉમેદવારોએ ઇચ્છામૃત્યુની માગ કરી છે. પુરુષ કેટેગરીના ઉમેદવારોએ સરકાર આંદોલ ન કરવા દેતા ઇચ્છામૃત્યુની માગ કરી છે. સરકાર ઉમેદવારોને ધરણા કે ઉપવાસ કરવાની મંજૂરી આપે અથવા ઇચ્છામૃત્યુની અરજી મંજુર કરે તેવી માંગ કરી છે. સાથે જ આ મુદ્દે 10 દિવસ યોગ્ય નિર્ણય લેવા માગ કરી છે.

આ પણ વાંચો: ભરૂચ: દહેજ GIDCની હિમાની ઓર્ગેનિકના ETP પ્લાન્ટમાં લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article