પ્રેમી યુગલને તાલીબાનની માફક માર મારતો વિડીયો વાયરલ, દાહોદની આજુબાજુનો હોવાથી શંકાએ પોલીસે હાથ ધરી તપાસ

પ્રેમી યુગલને તાલીબાનની માફક માર મારતો હોવાનો વિડીયો દાહોદમાં વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો લાકડીથી પ્રેમી યુગલને ખાસ કરીને યુવતીને લાકડીથી માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. માર મારનારા કેટલાક લોકો મોબાઈલથી વિડીયો ઉતારી રહ્યાં હોવાનું પણ વિડીયોમાં જણાય છે. વાયરલ થયેલા વિડીયો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જુઓ વાયરલ થયેલ વિડીયો.

Follow Us:
| Updated on: Jul 05, 2020 | 11:53 AM

પ્રેમી યુગલને તાલીબાનની માફક માર મારતો હોવાનો વિડીયો દાહોદમાં વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો લાકડીથી પ્રેમી યુગલને ખાસ કરીને યુવતીને લાકડીથી માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. માર મારનારા કેટલાક લોકો મોબાઈલથી વિડીયો ઉતારી રહ્યાં હોવાનું પણ વિડીયોમાં જણાય છે. વાયરલ થયેલા વિડીયો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જુઓ વાયરલ થયેલ વિડીયો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">