VIDEO : અમદાવાદના SG હાઇવે પર જીવતા લોકો કરી રહ્યા છે ‘યમરાજા’ના દર્શન, યમરાજા પૂછી રહ્યા છે લોકોને સવાલ, સાચો જવાબ મળ્યા પછીજ જવા દે છે ઘરે

|

Jan 17, 2019 | 10:58 AM

જો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો યમરાજ તમારા ઘરે આવી શકે છે આવા સંદેશા સાથે અમદાવાદના વાહનચાલકોને જાગૃત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું. શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના કાયદાઓ અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. જુઓ VIDEO : Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

VIDEO : અમદાવાદના SG હાઇવે પર જીવતા લોકો કરી રહ્યા છે યમરાજાના દર્શન, યમરાજા પૂછી રહ્યા છે લોકોને સવાલ, સાચો જવાબ મળ્યા પછીજ જવા દે છે ઘરે
Lord Yamraj on Ahmedabad roads teaches importance of helmet

Follow us on

જો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો યમરાજ તમારા ઘરે આવી શકે છે આવા સંદેશા સાથે અમદાવાદના વાહનચાલકોને જાગૃત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યુંશહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના કાયદાઓ અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી.

જુઓ VIDEO :

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ખાનગી પેટ્રોલ પંપ અને ટ્રાફિક પોલીસ દ્વારા રેલી યોજી તેમજ યમરાજના વેશમાં કલાકાર દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=638]

Published On - 10:44 am, Thu, 17 January 19

Next Article