રાજકોટ: એક વખત ફરી લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ, કુંવારા યુવકોને લગ્નની લાલચ આપી ખંખેરતા હતા રૂપિયા

|

Jan 13, 2020 | 6:45 AM

રાજકોટમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ છે. પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં એક યુવક સાથે છેતરપિંડી કર્યા બાદ યુવતી અન્ય યુવકોની શોધમાં હતી. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

રાજકોટ: એક વખત ફરી લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ, કુંવારા યુવકોને લગ્નની લાલચ આપી ખંખેરતા હતા રૂપિયા

Follow us on

રાજકોટમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ છે. પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં એક યુવક સાથે છેતરપિંડી કર્યા બાદ યુવતી અન્ય યુવકોની શોધમાં હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેની બાતમી પોલીસને મળતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ફલીત થયું છે કે આ ગેંગ મહારાષ્ટ્રની છે. નાગપુરથી યુવકોને પ્રેમજાળમાં કેવી રીતે ફસાવવા તેનું નેટવર્ક ચાલે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમાં પોલીસની ગીરફ્તમાં ઉભેલા બંને આરોપીઓ, યુવકોને શોધીને મહારાષ્ટ્રની સુંદર યુવતીઓ દેખાડી, તેમના લગ્ન કરાવતા હતા અને કોર્ટમાં રૂપિયા 1 લાખ 30 હજાર વસુલતા હતા અને લગ્ન થઈ ગયા બાદ ગણતરીના દિવસોમાં યુવતી રોકડ રકમ સહિતનો માલસામાન ઉઠાવી ફરાર થઈ જતી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article