ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડું, દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત

|

Mar 08, 2019 | 3:55 AM

લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર થતાં જ વિવિધ નવા તારણો ગુજરાત કોંગ્રેસમાં શરૂ થયા છે. ત્યારે ગઈકાલથી જ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે રાધનપુરની બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ગુરુવારે સાંજે તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યો છે. ગુરુવારે દિવસ દરમિયાન એવી અટકળો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર તેના સમર્થનમાં રહેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ […]

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડું, દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત

Follow us on

લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર થતાં જ વિવિધ નવા તારણો ગુજરાત કોંગ્રેસમાં શરૂ થયા છે. ત્યારે ગઈકાલથી જ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે રાધનપુરની બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ગુરુવારે સાંજે તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યો છે.

ગુરુવારે દિવસ દરમિયાન એવી અટકળો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર તેના સમર્થનમાં રહેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અલ્પેશ સાથે રાહુલ ગાંધી અને અહેમદ પટેલ સહિતના નેતાઓ બેઠક કરી શકે છે. આ બેઠક દરમિયાન અલ્પેશ લોકસભાની કોઈ બેઠક માટે સોદાબાજી કરી શકે છે. એટલું જ નહીં ગુજરાત કોંગ્રેસમાં પોતાને કોઈ પદ મળે તેવી પણ માંગણી કરી શકે છે.

TV9 Gujarati

ભાજપમાં જોડાવવાના મામલે અલ્પેશે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું કહ્યું હતું. જે સાથે જ શુક્રવારે બપોરે બે વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપવાની વાત કહી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article