વલસાડ: બે પુત્રોએ માતાની દફન વિધિ વીડિયો કોલિંગના માધ્યમથી જોઈ, બહેનના ઘરે થયું માતાનું મોત

|

Apr 13, 2020 | 2:48 PM

વલસાડમાં બે પુત્રોએ માતાની દફન વિધિના અંતિમ દર્શન વીડિયો કોલિંગના માધ્યમથી કર્યા છે. જાન્યુઆરી માસમાં બંને પુત્રોની માતા બહેનના ઘરે ભરૂચમાં ગઈ હતી. જોકે ગત મોડી રાતે માતાનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હતું. દેશભરમાં લાગુ કરેલા લૉકડાઉનને કારણે બંને પુત્રો માતાની દફન વિધિમાં હાજર રહી શક્યા ન હતા. જોકે પરિવારના લોકોને લૉકડાઉનનું પાલન કરવા […]

વલસાડ: બે પુત્રોએ માતાની દફન વિધિ વીડિયો કોલિંગના માધ્યમથી જોઈ, બહેનના ઘરે થયું માતાનું મોત

Follow us on

વલસાડમાં બે પુત્રોએ માતાની દફન વિધિના અંતિમ દર્શન વીડિયો કોલિંગના માધ્યમથી કર્યા છે. જાન્યુઆરી માસમાં બંને પુત્રોની માતા બહેનના ઘરે ભરૂચમાં ગઈ હતી. જોકે ગત મોડી રાતે માતાનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હતું. દેશભરમાં લાગુ કરેલા લૉકડાઉનને કારણે બંને પુત્રો માતાની દફન વિધિમાં હાજર રહી શક્યા ન હતા. જોકે પરિવારના લોકોને લૉકડાઉનનું પાલન કરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવી દફન વિધિ કરવા અંગે વિનંતી કરી હતી.

આ પણ વાંચો: વાલીઓ માટે આવ્યા રાહતના સમાચાર! શૈક્ષણિક વર્ષમાં શાળા ફીમાં વધારો નહીં કરી શકે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article