રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવીશું, બીનજરૂરી અવરજવર નહીં ચલાવી લેવાય: શિવાનંદ ઝા

|

Apr 25, 2020 | 11:26 AM

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું શક્ય તેટલું ચુસ્ત પાલન કરાવવા અંગે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લોકોની બિનજરૂરી અવરજવર ચલાવી લેવામાં આવશે નહીં. જે લોકો યોગ્ય કારણ વગર બહાર ફરતાં પકડાશે તો તેમના વાહન જપ્ત કરવામાં આવશે. લોકડાઉનનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરીશું. […]

રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવીશું, બીનજરૂરી અવરજવર નહીં ચલાવી લેવાય: શિવાનંદ ઝા

Follow us on

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું શક્ય તેટલું ચુસ્ત પાલન કરાવવા અંગે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લોકોની બિનજરૂરી અવરજવર ચલાવી લેવામાં આવશે નહીં. જે લોકો યોગ્ય કારણ વગર બહાર ફરતાં પકડાશે તો તેમના વાહન જપ્ત કરવામાં આવશે. લોકડાઉનનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરીશું. ખાનગી વાહનમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ડ્રોન અને સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે.

 

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article