લોકડાઉનથી શ્રમિકોને વતન પહોંચવામાં મુશ્કેલી પણ પોલીસ કરી રહી છે મદદ, જુઓ VIDEO

|

Mar 26, 2020 | 5:38 PM

21 દિવસ લોકડાઉનની જાહેરાત થઈ ગઈ છે અને રોજગારી નહીં મળે તો ખાઈશું શું? આવા ડર સાથે શ્રમિકો અમદાવાદ જેવા મેટ્રો શહેર છોડીને પોતાના વતનમાં જઈ રહ્યાં છે.  પોલીસ વાહનોને રોકી રહી છે તો આ શ્રમિકો પગપાળા જ જઈ રહ્યાં છે. હાઈવે પરથી જે વાહન મળે તે વાહનમાં બેસીને લોકો વતનમાં પહોંચી રહ્યાં છે. આ […]

લોકડાઉનથી શ્રમિકોને વતન પહોંચવામાં મુશ્કેલી પણ પોલીસ કરી રહી છે મદદ, જુઓ VIDEO

Follow us on

21 દિવસ લોકડાઉનની જાહેરાત થઈ ગઈ છે અને રોજગારી નહીં મળે તો ખાઈશું શું? આવા ડર સાથે શ્રમિકો અમદાવાદ જેવા મેટ્રો શહેર છોડીને પોતાના વતનમાં જઈ રહ્યાં છે.  પોલીસ વાહનોને રોકી રહી છે તો આ શ્રમિકો પગપાળા જ જઈ રહ્યાં છે. હાઈવે પરથી જે વાહન મળે તે વાહનમાં બેસીને લોકો વતનમાં પહોંચી રહ્યાં છે. આ બાજુ સરકાર પણ મદદ કરવામાં આવી છે અને અમુક બસ દ્વારા શ્રમિકોને વતન સુધી ઉતારવામાં આવી રહ્યાં છે.  જુઓ અમારી રજૂઆત..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :  રાજકોટમાં વધુ એક કેસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, કુલ સંખ્યા 5 થઈ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article