VIDEO: બળબળતા તાપમાં બીડી અને ગુટખા લેવા માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ લાઇનમાં ઉભી રહી

|

May 22, 2020 | 12:01 PM

કચ્છના ભચાઉમાં બીડી ગુટખા લેવા માટે લાંબી લાઇનો જોવા મળી. આવી લાઇનો તમે થોડા દિવસો પહેલા અન્ય રાજ્યોમાં દારૂ ખરીદવા માટે જોઇ હશે અને ગુજરાતમાં આજકાલ આવી લાઇનો આત્મનિર્ભર બનવા લાગે છે. પરંતુ કચ્છના ભચાઉનો આ વીડિયો કંઇક અલગ જ છે, 42 ડિગ્રી તાપમાન અને ચામડી દઝાડતો તાપ, આ બંનેની આ બીડી, ગુટખા લેવા આવેલા […]

VIDEO: બળબળતા તાપમાં બીડી અને ગુટખા લેવા માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ લાઇનમાં ઉભી રહી

Follow us on

કચ્છના ભચાઉમાં બીડી ગુટખા લેવા માટે લાંબી લાઇનો જોવા મળી. આવી લાઇનો તમે થોડા દિવસો પહેલા અન્ય રાજ્યોમાં દારૂ ખરીદવા માટે જોઇ હશે અને ગુજરાતમાં આજકાલ આવી લાઇનો આત્મનિર્ભર બનવા લાગે છે. પરંતુ કચ્છના ભચાઉનો આ વીડિયો કંઇક અલગ જ છે, 42 ડિગ્રી તાપમાન અને ચામડી દઝાડતો તાપ, આ બંનેની આ બીડી, ગુટખા લેવા આવેલા લોકો પર કોઇ અસર નથી થઇ રહી. બીડી, સિગરેટ, પાન, મસાલા અને ગુટખાની ખરીદી પણ થાય અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે તે માટે ભચાઉના સદભાવના ગ્રાઉન્ડમાં અલગ વ્યવસ્થા ઉભી કરાઇ છે. માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ બીડી, મસાલા અને ગુટખા ખરીદવા લાઇનમાં ઉભી છે. પશ્ચિમ કચ્છ પોલીસના સહયોગથી આ વ્યવસ્થા ઉભી કરાઇ છે.

આ પણ વાંચો: પાકિસ્તાન : કરાચીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ દૂર્ઘટના, 90થી વધારે લોકોના મોતની આશંકા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article