VIDEO: ચોકલેટના બોક્સમાં દારૂ! વડોદરામાં દૂધ પાર્લરના ગોડાઉનમાંથી ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો દારૂ

|

Jan 13, 2020 | 6:43 AM

વડોદરા ક્રાઇમ બ્રાંચે માંજલપુર વિસ્તારમાં આવેલા દૂધ પાર્લરના ગોડાઉનમાં ચોકલેટના બોક્સમાં છૂપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે માંજલપુર વિસ્તારમાં જ્યુપીટર ચોકડી પાસે દરોડા પાડ્યા હતા. આ પણ વાંચો: વેરાવળ ડારી ટોલબુથ પર ટુરિસ્ટ બસ અને બુથ સંચાલકો વચ્ચે સર્જાયું ઘર્ષણ, તોડફોડ અને મારામારીની ઘટનાનો VIDEO વાયરલ Web Stories View […]

VIDEO: ચોકલેટના બોક્સમાં દારૂ! વડોદરામાં દૂધ પાર્લરના ગોડાઉનમાંથી ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો દારૂ

Follow us on

વડોદરા ક્રાઇમ બ્રાંચે માંજલપુર વિસ્તારમાં આવેલા દૂધ પાર્લરના ગોડાઉનમાં ચોકલેટના બોક્સમાં છૂપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે માંજલપુર વિસ્તારમાં જ્યુપીટર ચોકડી પાસે દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો: વેરાવળ ડારી ટોલબુથ પર ટુરિસ્ટ બસ અને બુથ સંચાલકો વચ્ચે સર્જાયું ઘર્ષણ, તોડફોડ અને મારામારીની ઘટનાનો VIDEO વાયરલ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ક્રાઇમ બ્રાંચના દરોડા દરમિયાન ચોકલેટના બોક્સમાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે ક્રાઇમ બ્રાંચે સમગ્ર ઘટનામાં 2 આરોપીઓની 62 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article