અમરેલી જિલ્લાના ધારગણી ગામે મધરાતે ગાયોના ધણ પર ત્રાટક્યો સિંહ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

|

Nov 30, 2019 | 8:58 AM

અમરેલીમાં અવારનવાર માનવ વસાહતમાં સિંહ લટાર મારતો હોય તેવા VIDEO સામે આવે છે. આવો જ એક વધુ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ VIDEOમાં સિંહ રાતના અંધારામાં એક ગલીમાંથી પસાર થઈ રહ્યો છે. માનવ વસાહતમાં આવી ચઢેલા સિંહને જોતા જ ગાયોનું એક ઘણ દોડવા લાગે છે. આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં બપોરે […]

અમરેલી જિલ્લાના ધારગણી ગામે મધરાતે ગાયોના ધણ પર ત્રાટક્યો સિંહ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Follow us on

અમરેલીમાં અવારનવાર માનવ વસાહતમાં સિંહ લટાર મારતો હોય તેવા VIDEO સામે આવે છે. આવો જ એક વધુ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ VIDEOમાં સિંહ રાતના અંધારામાં એક ગલીમાંથી પસાર થઈ રહ્યો છે. માનવ વસાહતમાં આવી ચઢેલા સિંહને જોતા જ ગાયોનું એક ઘણ દોડવા લાગે છે.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં બપોરે 2 વાગ્યે શક્તિ પ્રદર્શન, શિવસેના, NCP અને કોંગ્રેસે વ્હીપ જાહેર કર્યુ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જેની પાછળ ડાલામથ્થો શિકાર કરવા દોડી રહ્યો હોય તેવો VIDEO વાયરલ થઈ રહ્યો છે. ગલીમાં આવી ચઢેલા નરકેસરીને જોઈને શ્વાન તેની સામે ભસવા લાગે છે પણ ગામમાં ઘુસી આવેલા જંગલના રાજાને જોઈને શ્વાન પણ જીવ બચાવીને ભાગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ VIDEO અમરેલીના ધારીના ધારગણી ગામનો છે. બજારમાં આવેલી એક દુકાનની બહાર લગાવેલા CCTV કેમેરામાં આ VIDEO કેદ થયા હતા. માનવ વસાહતમાં લટાર મારવા નીકળેલા ડાલામથ્થાનો આ VIDEO 28 નવેમ્બરનો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article