રાજુલાની એક દુકાનના CCTVમાં સિંહણ અને દીપડો શિકાર માટે એક પશુની પાછળ જતા નજરે પડ્યા

|

Feb 02, 2020 | 2:11 PM

અમરેલીના રાજુલામાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. કાતરગામના રહેણાક વિસ્તારમાં શિકારની શોધમાં અવાર-નવાર દીપડો ઘૂસી જતો હોય છે. પરંતુ આ વખતે દીપડાની સાથે સિંહણ પણ જોવા મળતાં કૂતુહલ સર્જાયું છે. સામાન્ય રીતે આવા જંગલી પ્રાણીઓ જંગલમાં પણ સાથે જોવા નથી મળતાં. પરંતુ રાજુલાની એક દુકાનના CCTV કેમેરામાં સિંહણ અને દીપડો શિકાર માટે એક […]

રાજુલાની એક દુકાનના CCTVમાં સિંહણ અને દીપડો શિકાર માટે એક પશુની પાછળ જતા નજરે પડ્યા

Follow us on

અમરેલીના રાજુલામાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. કાતરગામના રહેણાક વિસ્તારમાં શિકારની શોધમાં અવાર-નવાર દીપડો ઘૂસી જતો હોય છે. પરંતુ આ વખતે દીપડાની સાથે સિંહણ પણ જોવા મળતાં કૂતુહલ સર્જાયું છે. સામાન્ય રીતે આવા જંગલી પ્રાણીઓ જંગલમાં પણ સાથે જોવા નથી મળતાં. પરંતુ રાજુલાની એક દુકાનના CCTV કેમેરામાં સિંહણ અને દીપડો શિકાર માટે એક પશુની પાછળ જતા નજરે પડે છે. જ્યારે દુકાનદારે પહેલી વખત CCTV જોયા તો તે પણ ચોંકી ગયો હતો. સૌ કોઈને આશ્ચર્ય એ વાતનું થઈ રહ્યું છે કે સિંહણ અને દીપડો એકસાથે કેવી રીતે હોઈ શકે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રખડતું જીવન જીવતા 7 બાળકોને ટ્રાફિક પોલીસના જવાનોએ શાળાપ્રવેશ કરાવ્યો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article