ચૂંટણીપ્રચારનો અંતિમ દિવસ, લીંબડી બેઠકના ભાજપના ઉમેદવાર જીતને લઇ આશ્વસ્ત

|

Nov 01, 2020 | 4:36 PM

લીંબડી બેઠકથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા પોતાની જીતને લઇને આશ્વસ્ત છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કિરીટસિંહ રાણા બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કિરીટસિંહ રાણાનું કહેવું છેકે જીત બાદ તેઓ સ્થાનિક પ્રજાની સમસ્યાનું સમાધાન કરશે. ઉલ્લેખનીય છેકે કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીના મતદાન પૂર્વે જ કોંગ્રેસે ભાજપ પર ધારાસભ્યોની ખરીદી કરતી હોવાનો વીડિયો જાહેર કર્યો છે. […]

ચૂંટણીપ્રચારનો અંતિમ દિવસ, લીંબડી બેઠકના ભાજપના ઉમેદવાર જીતને લઇ આશ્વસ્ત

Follow us on

લીંબડી બેઠકથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા પોતાની જીતને લઇને આશ્વસ્ત છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કિરીટસિંહ રાણા બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કિરીટસિંહ રાણાનું કહેવું છેકે જીત બાદ તેઓ સ્થાનિક પ્રજાની સમસ્યાનું સમાધાન કરશે. ઉલ્લેખનીય છેકે કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીના મતદાન પૂર્વે જ કોંગ્રેસે ભાજપ પર ધારાસભ્યોની ખરીદી કરતી હોવાનો વીડિયો જાહેર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article